પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન
શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન

તથા ક્ષેત્રીય વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર (Composite Regional Centre for PWDs)
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ (ભારત સરકાર)
ના સંયુક્ત ઉપક્રમે બધીર વ્યક્તિઓ માટે
રોજગાર મેળો
તારીખ :- ૨ ૩-૦૭-૨૦૧૫, ગુરૂવાર સમય :-૯ થી ૧
સ્થળ : શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન, રેલ્વે ક્રોસીંગની બાજુમાં મણિનગર, અમદાવાદ
પાત્રતા : ઉંમર : ૧૮ થી ૩૦ વર્ષ
ધોરણ ૫ થી ૧૨ પાસ ( ૈં્ૈં કરેલ જરૂર નથી.)
યુવકો માટે (પતિ પત્ની બધિર હશે તેમને રોજગારી પૂરી પાડવામાં આવશે) (રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ રહેશે)
-ઃ સહયોગ :-
શ્રીનાથ એસ્ટેટ એજન્સી (શ્રી નીરવભાઈ મોદી)
માનસ ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય નિર્માણસંઘ
Email : prabhat@prabhatedu.org
Website : www.prabhatedu.org
Mobile : 834779443, 9327345229
Downloads